WordPress.org ગુજરાતી https://gu.wordpress.org Thu, 16 Nov 2017 11:07:25 +0000 gu hourly 1 https://wordpress.org/?v=6.2-alpha-54954 https://s.w.org/favicon.ico?2 WordPress.org ગુજરાતી https://gu.wordpress.org 32 32 વર્ડપ્રેસ ૪.૯ “ટિપ્ટોન” https://gu.wordpress.org/2017/11/16/wordpress-4-9-tipton/ https://gu.wordpress.org/2017/11/16/wordpress-4-9-tipton/#respond Thu, 16 Nov 2017 10:45:04 +0000 https://gu.wordpress.org/?p=258 મુખ્ય કસ્ટમાઈઝર સુધારાઓ, કોડની ભૂલ તપાસવી, અને વધુ! 🎉

જાઝ સંગીતકાર અને બૅન્ડ લીડર બિલી ટિપ્ટોનના સન્માનમાં “ટિપ્ટોન” નામની વર્ડપ્રેસની આવૃત્તિ ૪.૯, તમારા વર્ડપ્રેસ ડૅશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૯ માં નવી સુવિધાઓ તમારા ડિઝાઇન વર્કફ્લોને સરળ બનાવશે અને કોડિંગ ભૂલોથી તમને સુરક્ષિત રાખશે.

ડિઝાઇન ડ્રાફ્ટ, લૉકિંગ, શેડ્યૂલિંગ અને લિંક્નું પૂર્વદર્શન સાથે સુધારેલા કસ્ટમાઈઝર વર્કફ્લોમાં સ્વાગત છે. વધુ શું છે, કોડ સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને ભૂલ ચકાસણીથી સ્વચ્છ અને સરળ સાઇટ બિલ્ડિંગનો અનુભવ થશે. છેલ્લે, જો તે બધું ખૂબ સરસ ન હોય, અમે એક નવું ગેલેરી વિજેટ અને થીમ બ્રાઉઝિંગ અને સ્વિચિંગ માટે સુધારાઓ કર્યા છે.


કસ્ટમાઈઝર વર્કફ્લો સુધારેલ છે

ડ્રાફ્ટ અને શેડ્યૂલ સાઇટ ડિઝાઇન કસ્ટમાઇઝેશન

હા, તમે તે યોગ્ય વાંચ્યું છે. તમે ડ્રાફ્ટ કરી શકો છો અને પોસ્ટને રીવ્યુ કરી શકો છો અને તમે પસંદ કરો છો તે તારીખ અને સમય પર લાઇવ થવાનું શેડ્યૂલ કરી શકો છો, તમે હવે તમારી સાઇટની ડિઝાઇન સાથે ફેરફાર કરી શકો છો અને તે ડિઝાઇન ફેરફારોને તમે લાઇવ કરવા માટે શેડ્યૂલ કરી શકો છો.

ડિઝાઇન પૂર્વદર્શન લિંક્સ સાથે સહયોગ કરો

સૂચિત સાઇટ ડિઝાઇન ફેરફારો પર કેટલાક પ્રતિસાદ મેળવવા જરૂરી છે? વર્ડપ્રેસ ૪.૯ તમને એક પૂર્વદર્શન લિંક આપે છે જે તમે તમારી ટીમ અને ગ્રાહકોને મોકલી શકો છો જેથી તમે લાઈવ કરવા માટે ફેરફારો સુનિશ્ચિત કરો તે પહેલાં તમે પ્રતિસાદ એકત્રિત અને એકીકૃત કરી શકો છો. શું આપણે સહયોગ કહી શકીએ?

તમારા ફેરફારો સુરક્ષિત કરવા માટે ડિઝાઇન લૉકિંગ

ક્યારેય એવું થયું છે જ્યાં બે ડિઝાઇનર એક પ્રોજેક્ટ પર કામ કરે છે અને ડિઝાઇનર A ડિઝાઇનર B નાં સુંદર ફેરફારો બદલી નાખે છે? વર્ડપ્રેસ ૪.૯ ની ડિઝાઇન લૉક સુવિધા (પોસ્ટ લોકીંગ જેવું) તમારા ડ્રાફ્ટ ડિઝાઇનને સુરક્ષિત કરે છે જેથી કોઈ પણ તેના પર કોઈ ફેરફાર કરી ના શકે અથવા તમારી બધી મહેનતને ભૂંસી ના શકે.

તમારું કાર્ય સુરક્ષિત કરવા માટે એક સંકેત

શું તમે તમારા નવા ડ્રાફ્ટ ડિઝાઇનને બચાવતા પહેલાં તમારા ડેસ્ક પરથી દૂર ગયા છો? ડરો નહીં, જ્યારે તમે પાછા ફરો, વર્ડપ્રેસ ૪.૯ વિનમ્રતાપૂર્વક પૂછશે કે તમે તમારા ફેરફારોને સાચવવા માંગો છો કે નહીં.


કોડિંગ સુધારાઓ

સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને ભૂલ તપાસ? હા, કૃપા કરીને!

તમને પ્રદર્શનની સમસ્યા મળી છે પરંતુ તમે જે રીતે પ્રેમપૂર્વક લખ્યું તે CSS માં શું ખોટું થયું તે તદ્દન સમજી શકતા નથી. CSS સંપાદન માટે વાક્યરચના હાઇલાઇટિંગ અને ભૂલ તપાસ સાથે અને વર્ડપ્રેસ ૪.૮.૧ માં રજૂ થયેલ કસ્ટમ HTML વિજેટ સાથે, તમે ઝડપથી કોડિંગ ભૂલો નિર્દેશ કરી શકશો. વાસ્તવમાં તમને વધુ સરળતાથી કોડને સ્કેન કરવામાં અને ઝડપથી કોડ ભૂલો સુધારવા અને ઠીક કરવામાં સહાય માટે ખાતરી આપે છે.

સલામતી માટે સેન્ડબોક્સ

સફેદ સ્ક્રીનનો ડર. થીમ અને પ્લગિન કોડ પર કામ કરતી વખતે તમે તેને ટાળશો કારણ કે વર્ડપ્રેસ ૪.૯ તમને ત્રુટિ બચાવવા વિશે ચેતવણી આપશે. તમે રાત્રે સારી રીતે ઊંઘશો.

સાવધાન: આગળ સંભવીત ખતરો

જ્યારે તમે પ્રત્યક્ષ રીતે થીમ અને પ્લગિનને સંપાદિત કરો છો, વર્ડપ્રેસ ૪.૯ વિનમ્રતાપૂર્વક તમને ચેતવશે કે આ એક જોખમકારક કાર્ય છે. તે ભલામણ કરશે કે તમે તમારી ફાઇલોને સાચવતા પહેલા તમારી ફાઇલોની નકલ કરી લો, જેથી તેઓ આગામી અપડેટ દ્વારા તમારા ફેરફારો સુરક્ષિત રહે. સલામત માર્ગ લો: તમારું ભાવિ સ્વયં આભાર માનશે. તમારી ટીમ અને ગ્રાહકો આભાર માનશે.


વધુ વિજેટ સુધારાઓ

નવી ગેલેરી વિજેટ

વર્ડપ્રેસ ૪.૮ માં મીડિયા ફેરફારોમાં વધતો સુધારો, તમે હવે વિજેટ મારફતે એક ગેલેરી ઉમેરી શકો છો. હા! 

એક બટન દબાવો, મીડિયા ઉમેરો

તમારા ટેક્સ્ટ વિજેટમાં મીડિયા ઉમેરવા માંગો છો? અમારા સાદા પરંતુ ઉપયોગી મીડિયા ઉમેરો બટન સાથે તમારા ટેક્સ્ટ સાથે સીધા જ વિજેટમાં ચિત્ર, વિડિઓ અને ઑડિઓ ઉમેરો. વાહ!


સાઇટ બિલ્ડિંગ સુધારાઓ

થીમ બદલવી વધુ વિશ્વસનીય

જ્યારે તમે થીમ બદલો છો, ત્યારે વિજેટને ક્યારેક લાગે છે કે તેઓ ફક્ત સ્થાન પર ખસી શકે છે. વર્ડપ્રેસ ૪.૯ માં સુધારણાઓ વધુ સ્થાયી મેનુ અને વિજેટ પ્લેસમેન્ટની ઓફર કરે છે જ્યારે તમે નક્કી કરો કે નવી થીમ માટેનો સમય છે. વધારામાં, તમે સ્થાપન કરેલી થીમનું પૂર્વદર્શન કરી શકો છો અથવા નવી થીમ ડાઉનલોડ, સ્થાપિત અને પૂર્વદર્શન કરી શકો છો. તમે ડિપ્લોય કરતા પેહલા પૂર્વદર્શન કરી શકો છો.

પરફેક્ટ થીમ શોધો અને પૂર્વદર્શન કરો

તમારી સાઇટ માટે નવી થીમ જોઈએ છે? હવે, કસ્ટમાઈઝર થી, તમે તમારી સાઇટ પરના ફેરફારોને જમાવતા પહેલા ૨૬૦૦ થી વધુ થીમ શોધી શકો છો, બ્રાઉઝ કરી શકો છો અને પૂર્વદર્શન કરી શકો છો. શું વધુ છે, તમે વિષય, સુવિધાઓ અને લેઆઉટ માટે ફિલ્ટર્સ સાથે તમારી શોધને ઝડપી કરી શકો છો.

વધારે સારી મેનુ સુચનાઓ = ઓછી મૂંઝવણ

શું તમે નવા મેનૂ બનાવવા માટેનાં પગલાંઓ દ્વારા મૂંઝવણમાં છો? કદાચ હવે નહીં! અમે સરળ મેનુ નિર્માણ પ્રક્રિયા માટે યુએક્સ(UX) માં ફેરફારો કર્યા છે. નવી સુધારાની નકલ તમને માર્ગદર્શન આપશે.


ગુટેનબર્ગની સુધારણામાં સહયોગ કરો 🤝

વર્ડપ્રેસ તમારી સામગ્રી બનાવવા અને નિયંત્રિત કરવા માટે એક નવી રીત પર કાર્ય કરી રહી છે અને તમે મદદ કરશો તો અમને ખુશી થશે. એક પ્રારંભિક પરીક્ષક હોવામાં રસ છે અથવા ગુટેનબર્ગ પ્રોજેક્ટ સાથે શામેલ થવું છે? GitHub પર યોગદાન કરો


ડેવલપર આનંદપ્રદ 😊

કસ્ટમાઈઝર JS API સુધારાઓ

અમે વર્ડપ્રેસ ૪.૯ માં કસ્ટમાઈઝર JS API માં અસંખ્ય સુધારાઓ કર્યા છે, ઘણા પીડાદાયક પોઇન્ટ દૂર કર્યા છે અને તેને PHP API ની જેમ કાર્ય કરવા માટે સરળ બનાવે છે. નવા બેઝ કન્ટ્રોલ ટેમ્પલેટ, ડેટ/ટાઇમ કંટ્રોલ અને સેક્શન/પેનલ/ગ્લોબલ સૂચનાઓ પણ છે. સંપૂર્ણ યાદી તપાસો.

કોડમિરર તમારી થીમ અને પ્લગિનમાં ઉપયોગ માટે ઉપલબ્ધ છે

અમે કોરની અંદર વાપરવા માટે એક નવી કોડ સંપાદન લાઇબ્રેરી, કોડમિરર(CodeMirror) રજૂ કરી છે. તમારા પ્લગિનમાં કોઈપણ કોડ લેખન અથવા સંપાદન અનુભવ સુધારવા માટે તેનો ઉપયોગ કરો, જેમ કે સીએસએસ અથવા જાવાસ્ક્રિપ્ટ.

MediaElement.js ૪.૨.૬ પર અપગ્રેડ કરવામાં આવ્યું છે

વર્ડપ્રેસ ૪.૯ માં MediaElement.js નું અપગ્રેડ કરેલું વર્ઝન સામેલ છે, જે jQuery પરની નિર્ભરતાને દૂર કરે છે, સુલભતા સુધારે છે, UI ને આધુનિક બનાવે છે, અને ઘણી ભૂલોને સુધારે છે.

ભૂમિકાઓ અને ક્ષમતાઓમાં સુધારાઓ

નવી ક્ષમતાઓને રજૂ કરવામાં આવી છે જે પ્લગિન અને અનુવાદ ફાઇલોના સંચાલન માટે પરવાનગી આપે છે. વધુમાં, મલ્ટિસાઇટમાં સાઇટ બદલવાની પ્રક્રિયાને વધુ ભરોસાપાત્ર અને સુસંગત રીતે ઉપલબ્ધ ભૂમિકાઓ અને ક્ષમતાઓને અપડેટ કરવા માટે બરાબર કરવામાં આવ્યું છે.

]]>
https://gu.wordpress.org/2017/11/16/wordpress-4-9-tipton/feed/ 0
વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ #3 https://gu.wordpress.org/2017/09/25/global-wordpress-translation-day-3/ https://gu.wordpress.org/2017/09/25/global-wordpress-translation-day-3/#respond Mon, 25 Sep 2017 15:46:31 +0000 https://gu.wordpress.org/?p=249

 

તે ફરી થઈ રહ્યું છે! ૩૦ મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદના દિવસ, અમે ૨૪ કલાકના વૈશ્વીક અનુવાદ સ્પ્રિન્ટ માટે અમારી સાથે જોડાવા, તમારી પોતાની ભાષામાં વર્ડપ્રેસ, થીમ અને પ્લગિનનું ભાષાંતર કરવા માટે દરેકને આમંત્રિત કરી રહ્યાં છીએ!

આપણે શું કરી રહ્યા છીએ?

જે અનુવાદ દિવસની ઇવેન્ટમાં નવા છે, તે દરેક માટે શું કરીએ તેનો સારાંશ અહીં નીચે પ્રમાણે છે:

  • સ્થાનિક અનુવાદનો યોગદાન આપનાર દિવસ – સમગ્ર વિશ્વમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમ.
  • શક્ય તેટલી ભાષાઓ માટે, ફાળકોને મદદ કરવા માટે જેઓ તેમના ઘરેથી જોડાવા માગે છે.
  • વર્ડપ્રેસ સ્થાનિકીકરણ અને આંતરરાષ્ટ્રીયકરણના વિવિધ વિષયો પર સમર્પિત ૨૪ કલાકનાં લાઇવ સ્ટ્રીમિંગ સત્રો

સત્રો કોના માટે છે?

  • તેમની ભાષામાં વર્ડપ્રેસને કેવી રીતે ભાષાંતર કરવું તે જાણવા માગતા દરેક વ્યક્તિ માટે
  • નવા અને અનુભવી ભાષાંતર સંપાદકો – સત્રમાં ઉપયોગી માહિતી અને મજબૂત અનુવાદ ટીમ કેવી રીતે બનાવવી અને જાળવી રાખવી તે સલાહ આપશે
  • ડેવલપર્સ જેઓ તેમના પ્રોજેક્ટ્સ માટે અનુવાદકો શોધવાનું પસંદ કરશે – સત્ર તમને શીખવશે કે કેવી રીતે પોલિગ્લોટ્સ ટીમ સાથે કામ કરવું અને તમારા પ્રોડક્ટ માટે અનુવાદ સમુદાય કેવી રીતે બનાવવો
  • ડેવલપર્સ જે સ્થાનિકીકરણ માટે તેમના પ્લગિન અને થીમ કેવી રીતે તૈયાર કરવા તે જાણવા માગે છે
  • અનુવાદો જે વર્ડપ્રેસ માં કેવી રીતે કામ કરે છે અને પોલિગ્લોટ્સ ટીમના કામનો એક સામાન્ય વિચાર જાણવા માગતા દરેક વ્યક્તિ માટે.

તે ક્યારે થઈ રહ્યું છે?

સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૭ ના રોજ, બરાબર 00:00 UTC થી શરૂ થાય છે. (ઇવેન્ટ તમારા માટે ક્યારે શરૂ થાય છે તે જુઓ!)

કૃપા કરીને અમારી ઇવેન્ટ વેબસાઇટ પર તમામ સંબંધિત વિગતો જુઓ.

અમે શા માટે કરી રહ્યા છીએ?

  • આનંદ માણવા અને એકબીજાને વધુ સારી રીતે જાણવા માટે
  • વધુ અનુવાદ સહયોગીઓને શામેલ કરવા અને વર્ડપ્રેસ પોલિગ્લોટ્સ ટીમનો વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કરવા
  • રાહ શબ્દોની સંખ્યાને ઘટાડવા માટે હાલના અનુવાદ સહયોગીઓ અને પ્રોજેક્ટ અનુવાદ સંપાદકોને શિક્ષિત કરવા
  • કેવી રીતે વર્ડપ્રેસ ડેવલપર્સ સમુદાય વચ્ચે અનુવાદો સાથે વહેવાર કરે છે તે સામાન્ય સમજમાં સુધારો કરવા
  • પ્લગિન અને થીમ લેખકો અનેવર્ડપ્રેસ અનુવાદ સમુદાય વચ્ચે મજબૂત જોડાણો બનાવવા માટે
  • અનુભવ સુધારવા માટે, પ્રવર્તમાન સાધનોનો ઉપયોગ કરવા માટે અનુવાદ સંપાદકોને શિક્ષિત કરવા

તમે કેવી રીતે જોડાઇ શકશો?

  • અનુવાદ કરો – ફક્ત તમારા પોતાના ટાઇમઝોનમાં ૩૦ મી સપ્ટેમ્બરે જોડાઓ અને http://translate.wordpress.org પર તમારી ભાષામાં વર્ડપ્રેસ અથવા તમારા મનપસંદ પ્લગિન અને થીમનું ભાષાંતર કરો અને કદાચ તમારા ભાષાંતરને તમારી પોતાની વર્ડપ્રેસ સાઇટ પર લાઇવ પણ જુઓ.
  • https://www.crowdcast.io/e/gwtd3/ પર જીવંત સત્રો જુઓ
  • સ્થાનિક ઇવેન્ટ ગોઠવો – wptranslationday.org પર ફોર્મમાં તમારી સ્થાનિક ઇવેન્ટ્સ વિગતો ભરો
  • વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસની આયોજન ટીમમાં જોડાઓ – ફક્ત ખાસ સ્લૅક ચેનલમાં જોડાઓ!

તમારી સાથે યોગદાન આપવા માટે આતુર છીએ. અનુવાદ કરો અને આનંદ માણો!


મહત્વપૂર્ણ લિંક

]]>
https://gu.wordpress.org/2017/09/25/global-wordpress-translation-day-3/feed/ 0
વર્ડપ્રેસ ૪.૮ “ઇવાન્સ” https://gu.wordpress.org/2017/06/08/wordpress-4-8-evans/ https://gu.wordpress.org/2017/06/08/wordpress-4-8-evans/#respond Thu, 08 Jun 2017 17:13:40 +0000 https://gu.wordpress.org/?p=223 તમને ધ્યાનમાં રાખીને આપેલ અપડેટ

 

વધારે જ્ઞાન યુક્ત વર્ડપ્રેસ માટે તૈયાર થઇ જાવ!

વર્ડપ્રેસ ની આવૃત્તિ ૪.૮, જાઝ પિયાનોવાદક અને સંગીતકાર વિલિયમ જ્હોન “બીલ” ઇવાન્સના માનમાં “ઇવાન્સ” નામ આપ્યું છે, જે તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૮ ની નવી લાક્ષણિકતાઓ તમારા માટે તમને પોતાને વ્યક્ત કરવા અને તમારા બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે વધુ રીત ઉમેરે છે.

જોકે કેટલાક અપડેટ્સ નાનાં હોય છે, એ તમને ધ્યાનમાં રાખીને હજારો યોગદાનકર્તાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. નવી સુવિધાઓ માટે તૈયાર રહો, તમે જૂના મિત્રની જેમ સ્વાગત કરશો: લિંક સુધારાઓ, ત્રણ નવા ચિત્ર, ઓડિયો અને વિડિયો મીડિયા વિજેટ, અદ્યતન લખાણ વિજેટ કે જે દ્રશ્ય સંપાદનને આધાર આપે છે, અને તમારા ડૅશબોર્ડમાં એક અપગ્રેડ સમાચાર વિભાગ છે જે નજીકના અને આગામી વર્ડપ્રેસ કાર્યક્રમ લાવે છે.


ઉત્તેજક વિજેટ સુધારા

 

ચિત્ર વિજેટ

વિજેટમાં ચિત્ર ઉમેરવું એ હવે એક સરળ કાર્ય છે જે કોડને જાણવાની જરૂર વગર કોઈપણ વર્ડપ્રેસ વપરાશકર્તા માટે પ્રાપ્ત કરી શકાય છે. ફક્ત વિજેટ સેટિંગ્સની અંદર તમારુ ચિત્ર દાખલ કરો. હેડશોટ અથવા તમારા નવીનતમ સપ્તાહના સાહસનો ફોટો જેવું કંઈક ઉમેરવાનો પ્રયાસ કરો અને જુઓ તે આપમેળે દેખાશે.

વિડિઓ વિજેટ

એક સ્વાગત વિડિઓ એ તમારી વેબસાઇટની બ્રાન્ડીંગને હરિત બનાવવાની શ્રેષ્ઠ રીત છે. તમે હવે મીડિયા લાઇબ્રેરીમાંથી કોઈપણ વિડિઓને નવી વિડિઓ વિજેટ સાથે તમારી સાઇટ પરના સાઇડબારમાં ઉમેરી શકો છો. તમારી સાઇટ પર મુલાકાતીઓને રજૂ કરવા અથવા તમારી નવીનતમ અને શ્રેષ્ઠ સામગ્રીને પ્રમોટ કરવા માટે સ્વાગત વિડિઓનું પ્રદર્શન કરવા માટે આનો ઉપયોગ કરો.

ઑડિઓ વિજેટ

શું તમે એક પોડકાસ્ટર(podcaster), સંગીતકાર, અથવા ઉત્સુક બ્લોગર છો? તમારી ઑડિઓ ફાઇલ સાથે એક વિજેટ ઉમેરવું ક્યારેય આટલું સરળ નહોતું. તમારી ઑડિઓ ફાઇલને મીડિયા લાઇબ્રેરીમાં અપલોડ કરો, વિજેટ સેટિંગ્સ પર જાઓ, તમારી ફાઇલ પસંદ કરો, અને તમે શ્રોતાઓ માટે તૈયાર છો. વધુ વ્યક્તિગત સ્વાગત સંદેશ ઉમેરવાનો આ એક સરળ રસ્તો હશે!

રીચ ટેક્સ્ટ વિજેટ

આ સુવિધા શહેરના કેન્દ્રમાં એક પરેડ પાત્ર છે! રીચ-ટેક્સ્ટ સંપાદન ક્ષમતા હવે ટેક્સ્ટ વિજેટ્સ માટે મૂળ છે. ગમે ત્યાં વિજેટ ઉમેરો અને ફોરમેટ કરો. યાદીઓ બનાવો, emphasis(em) ઉમેરો અને ઝડપથી અને સરળતાથી લિંક્સ શામેલ કરો. તમારી નવીનતમ ફોર્મેટિંગ સત્તાઓ સાથે મજા માણો અને જુઓ કે તમે થોડાક સમયમાં શું કરી શકો.


લિંક સીમાઓ

શું તમે ક્યારેય કોઈ લિંકને અપડેટ કરવા, અથવા લિંકના લખાણને અપડેટ કરવાની કોશિશ કરી છે, અને મળ્યું છે કે તમે તેને યોગ્ય રીતે સંપાદિત કરી શકતા નથી? જ્યારે તમે લિંક પછી લખાણ સંપાદિત કરો છો, ત્યારે તમારા નવા લખાણને લિંક સાથે સમાપ્ત થાય છે. અથવા તમે લિંકમાં લખાણને સંપાદિત કરો છો, પરંતુ તમારુ લખાણ તેનાથી બહાર સમાપ્ત થાય છે. આ નિરાશાજનક બની શકે છે! લિંક સીમાઓ સાથે, એક મહાન નવી સુવિધા, પ્રક્રિયા સુવ્યવસ્થિત છે અને તમારી લિંક સારી રીતે કામ કરશે. તમે વધુ ખુશ થશો. અમે વચન આપીયે છે.


વર્ડપ્રેસના નજીકના કાર્યક્રમ

 

શું તમને ખબર છે કે વિશ્વભરના ૪૦૦ થી વધુ શહેરોમાં નિયમિત રીતે ભેગા થતા સમુદાયો સાથે વર્ડપ્રેસ પાસે સમૃદ્ધ ઑફલાઇન સમુદાય છે? વર્ડપ્રેસ હવે કાર્યક્રમ તરફ તમારું ધ્યાન ખેંચે છે કે જે તમને તમારા વર્ડપ્રેસ કુશળતા સુધારવા, મિત્રોને મળવા અને પ્રકાશન માટે મદદ કરે છે.

આ ઝડપથી અમારા મનપસંદ લક્ષણોમાંથી એક બની રહ્યું છે જ્યારે તમે ડૅશબોર્ડમાં છો (કારણ કે તમે અપડેટ્સ ચલાવી રહ્યાં છો અને લેખો લખી રહ્યા છો, બરાબરને?) તમારી નજીકના તમામ આગામી વર્ડકેમ્પ અને વર્ડપ્રેસ મીટઅપ પ્રદર્શિત થશે.

સમુદાયનો ભાગ બનવાથી તમે તમારા વર્ડપ્રેસ કૌશલ્યને સુધારવામાં મદદ કરે છે અને તમે નવા લોકોને મળી શકશો. હવે તમે સરળતાથી તમારા ડૅશબોર્ડમાં પ્રવેશ કરીને અને નવા કાર્યક્રમ અને સમાચાર ડેશબોર્ડ વિજેટને જોઈને તમારા સ્થાનિક કાર્યક્રમ શોધી શકો છો.


વધારે પ્રસન્ન ડેવલપર્સ 😊

વધુ સુલભ સંચાલન પેનલ હેડિંગ

નવા સીએસએસ(CSS) નિયમો મતલબ અપ્રાસંગિક કંટેન્ટ (જેમ કે; “નવી લિંક્સ ઉમેરો”) ને હવે સંચાલક-વિસ્તાર શીર્ષકમાં શામેલ કરવાની જરૂર નથી. આ પેનલ શીર્ષકો સહાયક ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકો માટેનો અનુભવ સુધારે છે.

ડબલ્યુએમવી(WMV) અને ડબલ્યુએમએ(WMA) ફાઇલો માટે કોર સપોર્ટ દૂર

જેમ ઓછા અને ઓછા બ્રોંઝર્સ સિલ્વરલાઇટ નુ સમર્થન આપે છે, જે ફાઇલ ફોરમેટ ને સિલ્વરલાઇટ પ્લગિનની હાજરીની જરૂર છે તેને કોર સપોર્ટમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. આવી ફાઇલો હજી પણ ડાઉનલોડ લિંક તરીકે દર્શાવવામાં આવશે, પરંતુ હવે આપમેળે એમ્બેડ કરવામાં આવશે નહીં.

મલ્ટીસાઇટ અપડેટ્સ

is_super_admin() ના કોલ્સને દૂર કરવા તરફ નજર રાખીને ૪.૮ માં નવી ક્ષમતાઓ રજૂ કરવામાં આવી છે. વધારામાં, વધુ ઝીણવટપૂર્વક સાઇટ નિયંત્રણ કરવા માટે નવા હુક્સ અને નેટવર્ક દીઠ વપરાશકર્તા ગણતરીઓ ઉમેરવામાં આવ્યા છે.

ટેક્સ્ટ-સંપાદક જાવાસ્ક્રિપ્ટ API

૪.૮ માં ટેક્સ્ટ વિજેટની સાથે TinyMCE ના ઉમેરા સાથે પેજ લોડ પછી સંપાદકને ઇન્સ્ટન્શીએટ(instantiating) કરવા માટે એક નવી JavaScript API આવે છે. તેનો ઉપયોગ કોઈપણ ટેક્સ્ટ એરિયામાં એડિટર ઇન્સ્ટન્સ ઉમેરવા અને બટનો અને ફંકશન(functions) સાથે તેને કસ્ટમાઇઝ કરવા માટે થઈ શકે છે. પ્લગઇન લેખકો માટે સારા સમાચાર!

મીડિયા વિજેટ્સ API

૪.૮ મા નવા બેસ મીડિયા વિજેટ REST API સ્કીમાની રજૂઆતથી, ભવિષ્યમાં વધુ મીડિયા વિજેટ્સ(જેમ કે; ગેલેરિ અથવા પ્લેલિસ્ટ) માટે શક્યતાઓ ખોલે છે. ત્રણ નવા મીડિયા વિજેટ્સ શેર કરેલ નવા બેઝ ક્લાર્કે સંચાલિત છે, જે મીડિયા મોડલ સાથેના મોટા ભાગની ક્રિયાપ્રતિક્રિયાઓને આવરી લે છે. તે ક્લાસ​ નવા મીડિયા વિજેટ્સને બનાવ​વુ સરળ બનાવે છે અને વધુ મીડિયા વિજેટ્સ આવવા માટેનો માર્ગ તૈયાર કરે છે.

કસ્ટમાઈઝર પહોળાઈ વેરીએબલ

ઉલ્લાસ માણો! નવી હાઇ-રીઝોલ્યુશન સ્ક્રીન્સ પર કસ્ટમાઈઝર સાઇડબાર વિશાળ બનાવવા માટે, રીસ્પોન્સીવ બ્રેકપોઇન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. કસ્ટમાઈઝર કોન્ટ્રોલ્સ પિક્સેલ્સને બદલે, ટકા-આધારિત પહોળાઈનો ઉપયોગ કરવો જોઈએ.

 

છેલ્લે, વર્ડપ્રેસ ૪.૮ પર કામ કરતા બધા સમુદાય અનુવાદકોનો આભાર. તેમના પ્રયત્નો વર્ડપ્રેસ ૪.૮ ને સંપૂર્ણ રીતે પ્રકાશન સમયે ૩૮ ભાષાઓમાં અનુવાદિત કરે છે.

જો તમે અનુસરવા અથવા સહાય કરવા માગો છો, તો વર્ડપ્રેસ બનાવો અને અમારા મુખ્ય વિકાસ બ્લોગ તપાસો.વર્ડપ્રેસ પસંદ કરવા બદલ આભાર – અમે આશા રાખીએ છીએ કે તમે આનંદ લેશો!

]]>
https://gu.wordpress.org/2017/06/08/wordpress-4-8-evans/feed/ 0
સુરત મીટઅપ : જૂન ૧૧, ૨૦૧૭ વર્ડપ્રેસ મીટઅપ https://gu.wordpress.org/2017/06/04/surat-meetup-11-june-2017/ https://gu.wordpress.org/2017/06/04/surat-meetup-11-june-2017/#respond Sun, 04 Jun 2017 06:08:59 +0000 https://gu.wordpress.org/?p=204 કેમ છો મિત્રો,

અમારી આગામી સુરત મીટઅપ ૧૧ મી જૂન, ૨૦૧૭ ના રોજ, એટલે કે જૂન ૨૦૧૭ ના બીજા રવિવારે છે.

મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.

૧) “WP-CLI શું છે અને તે કેવી રીતે ઉપયોગી થઈ શકે?”

આ સત્રમાં CLI શું છે? વર્ડપ્રેસ સાઇટના વિકાસ અને જાળવણી દરમિયાન અમે વર્ડપ્રેસ સાથે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકીએ? આ વિશે વાત કરીશું

નોંધ: સત્ર ૪૫ મિનિટ સત્ર હશે + ૧૫ મિનિટનો પ્રશ્ન / જવાબ અને ચર્ચા = ૧ કલાક.

૨) “વર્ડપ્રેસ ને પાછું આપવું” પર એક સત્ર હશે.

અમે ફાળો આપવાના તમામ સંભવિત માર્ગોની ચર્ચા કરીશું. ત્યાં લગભગ ૧૪ વિવિધ પ્રોજેક્ટ્સ છે જ્યાં તમે વર્ડપ્રેસ પર ફાળો આપી શકો છો. આ સત્રમાં આપણે ચર્ચા કરીશું કે ટેક્નિકલ અને નોન ટેક્નિકલ લોકો વર્ડપ્રેસ માં કેવી રીતે યોગદાન આપી શકે છે.

નોંધ: આ સત્ર પછી આપણે ૨ થી 3 બેઠકો સાથે ભવિષ્યમાં આ જ વિષયની શોધ કરીશું. દા.ત. વર્ડપ્રેસ અનુવાદ કેવી રીતે યોગદાન.

સત્ર 30 મિનિટ સત્ર હશે + ૧૫ મિનિટ પ્રશ્ન / જવાબ અને ચર્ચા = ૪૫ મિનિટ.

તારીખ:
૧૧ જૂન ૨૦૧૭

સમય:
૧૦:૩૦ AM – ૧૨:૩૦ PM

સ્થાન:

કી કોંસેપ્તર્સ આઈટી સર્વિસીસ
૩૦૬, હાઇફિલ્ડ એસ્કોટ, પામ એવન્યુ ની સામે, વીઆઇપી રોડ, વાસુ, સુરત, ગુજરાત ૩૯૫૦૧૦, સુરત

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો

]]>
https://gu.wordpress.org/2017/06/04/surat-meetup-11-june-2017/feed/ 0
૩૦ એપ્રિલ ૨૦૧૭ વૂકૉર્મસ મીટઅપ્સ @અમદાવાદ https://gu.wordpress.org/2017/04/10/30-april-2017-woocommerce-meetup-ahmedabad/ https://gu.wordpress.org/2017/04/10/30-april-2017-woocommerce-meetup-ahmedabad/#respond Mon, 10 Apr 2017 05:53:54 +0000 https://gu.wordpress.org/?p=188 કેમ છો વૂ નિંજાસ,

એપ્રિલ ૨૦૧૭ કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારીત, અમે ૩૦ એપ્રિલ ૨૦૧૭ એટલે કે પાંચમા રવિવારે અમારી આગલી મીટઅપ્સ ની જાહેરાત કરવામાં આવે છે.

મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.

૧) કેવી રીતે વૂકૉર્મસ સ્ટોર સંપૂર્ણ રીતે બનાવવું – ભાર્ગવ મહેતા

૨) ટિપ્સ અને યુક્તિઓ વૂકૉર્મસ સાથે થીમ બનાવવા માટે – ચેતન પ્રજાપતિ

તારીખ :
૩૦ એપ્રિલ ૨૦૧૭

સમય:
૧૦:૩૦ AM – ૧:૦૦ PM રવિવાર.

સ્થળ:
ક્રિશાવેબ ટેક્નોલોજીસ પ્રા.લિમિટેડ
બી / ૧, નિકુંભ કોમ્પલેક્ષ, ટામેટા રેસ્ટોરન્ટ સામે , સી.જી રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯, અમદાવાદ.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

]]>
https://gu.wordpress.org/2017/04/10/30-april-2017-woocommerce-meetup-ahmedabad/feed/ 0
વૂકૉર્મસ માં કામ શરૂ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને સંસાધનો https://gu.wordpress.org/2017/03/28/best-practices-and-resources-to-start-with-woocommerce/ https://gu.wordpress.org/2017/03/28/best-practices-and-resources-to-start-with-woocommerce/#comments Tue, 28 Mar 2017 07:04:21 +0000 https://gu.wordpress.org/?p=174

કેમ છો વૂ નિંજાસ,

એપ્રિલ ૨૦૧૭ કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારીત, અમે ૨ એપ્રિલ ૨૦૧૭ એટલે કે પ્રથમ રવિવારે અમારી આગલી મીટઅપ્સ ની જાહેરાત કરવામાં આવે છે.

મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.

૧) વૂકૉર્મસ માં કામ શરૂ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને સંસાધનો – યુવરાજ વાઘેલા (વૂકૉમેર્સ ખાતે હેપીઇજનેર)

૨) વૂકૉર્મસ હુક્સ સાથે આપના ઈ-કૉમેર્સ સ્ટોર ને વિસ્તૃત કેવી રીતે કરવું – રવિ વાઘેલા

નોટ : માર્ચ મહિનામાં તારીખ ઉપલબ્ધ ના હોવાના કારણે, અમે ૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ આ મીટઅપ્સ આયોજિત છે.

તારીખ :
૨ એપ્રિલ ૨૦૧૭

સમય:
૧૦:૩૦ AM – ૧:૦૦ PM રવિવાર.

સ્થળ:
વેબિમોંકસ
૧ માળ, શાન્તાનું કોમ્પ્લેક્સ, જીએનએફસી ટાવર પાછળ , બોડકદેવ, અમદાવાદ.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

]]>
https://gu.wordpress.org/2017/03/28/best-practices-and-resources-to-start-with-woocommerce/feed/ 2
વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા.. https://gu.wordpress.org/2017/03/15/experts-talk-about-all-thing-in-wordpress/ https://gu.wordpress.org/2017/03/15/experts-talk-about-all-thing-in-wordpress/#respond Wed, 15 Mar 2017 11:36:46 +0000 https://gu.wordpress.org/?p=165 કેમ છો મિત્રો,

અમારી આગામી મીટઅપ્સ ૧૯ મી માર્ચ ૨૦૧૭ એટલે કે માર્ચ ના ત્રીજા રવિવારે છે.

મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.

૧ ) ગ્રુપ સત્ર માં ” વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા”

આ વખતે અમારી મીટઅપ્સ માં એક નવો અભિગમ અમલમાં આવે છે. અમે એક ગ્રુપ સત્ર નું આયોજન કર્યું છે, જ્યાં વર્ડપ્રેસ ના નિષ્ણાત ઉપલબ્ધ રહેશે. જેમાં પ્રેક્ષકો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પોતાના મંતવ્યો શેર કરવા માટે નિષ્ણાત સ્ટેજ પર ઉપલબ્ધ રહેશે.

આમ, અમે આમંત્રણ આપીએ છીએ મીટઅપ્સ ના તમામ સભ્યો અને પ્રેષકો ને જો કોઈ ને પ્રશ્ન અથવા કોઈપણ વિષય જેના પર ચર્ચા કરવા માંગો છો તે તમે આ મીટઅપ્સ ના પૃષ્ઠ પર ટિપ્પણી તરીકે તમારો વિષય પોસ્ટ કરી શકો છો.

(૨) “વર્ડપ્રેસ ને પાછું આપવું – ભાગ ૨ – વર્ડપ્રેસ કોર માં યોગદાન” પર સત્ર.

વર્ડપ્રેસ માં લગભગ ૧૪ વિવિધ પ્રોજેક્ટો છે જ્યાં કોઈપણ વર્ડપ્રેસ માં યોગદાન આપી શકે છે છે. આ સત્ર અમારા “વર્ડપ્રેસ ને પાછું આપવું” શ્રેણી માં ભાગ ૨ પર વિગતવાર સત્ર હશે.અને કેવી રીતે વર્ડપ્રેસ કોર પ્રોજેક્ટ મા યોગદાન આપી શકે છે તેના પર વિગતવાર સત્ર હશે.

દરેક સત્ર માં ૪૫ મિનિટ નો સત્ર + ૧૫ મિનિટ સવાલ/જવાબ અને ચર્ચા = ૧ કલાક હશે

તારીખ :
૧૯ માર્ચ ૨૦૧૭

સમય:
૧૦:૩૦ AM – ૧:૩૦ PM રવિવાર.

સ્થળ:
ગણપત યુનિવર્સિટી ઓફિસ અને ઇન્ફર્મેશન સેન્ટર.
બ્લોક એ, ૩ જો માળ, ગણેશ મેરિડિયન ચાણક્યપુરી રોડ, એસ જી હાઇવે,કારગિલ પેટ્રોલ પંપ સામે, અમદાવાદ – ૩૮૦૦૬૦.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

]]>
https://gu.wordpress.org/2017/03/15/experts-talk-about-all-thing-in-wordpress/feed/ 0
મીટઅપ: પરિચય કેવી રીતે વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ કરવું અને વર્ડપ્રેસ ને પાછું કેમ આપવું https://gu.wordpress.org/2017/02/18/wordpress-theme-unit-testing-and-giving-back-to-wordpress/ https://gu.wordpress.org/2017/02/18/wordpress-theme-unit-testing-and-giving-back-to-wordpress/#respond Sat, 18 Feb 2017 09:44:40 +0000 https://gu.wordpress.org/?p=142

કેમ છો મિત્રો,

અમારી આગામી મીટઅપ્સ ૨૬ ફેબ્રુ ૨૦૧૭, એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૭ ના છેલ્લા રવિવારે છે.

મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.

(૧) “વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ પરિચય” પર એક સત્ર હશે.

(૨) “વર્ડપ્રેસ ને પાછું આપવા” પર એક સત્ર હશે.

દરેક સત્ર માં ૪૫ મિનિટ નો સત્ર + ૧૫ મિનિટ સવાલ/જવાબ અને ચર્ચા = ૧ કલાક હશે

તારીખ :
૨૬ ફેબ્રુઆરી ૨૦૧૭

સમય:
૧૦:૩૦ AM – ૧:૩૦ PM રવિવાર.

સ્થળ:
ગણપત યુનિવર્સિટી ઓફિસ અને ઇન્ફર્મેશન સેન્ટર.
બ્લોક એ, 3 જો માળ, ગણેશ મેરિડિયન ચાણક્યપુરી રોડ, એસ જી હાઇવે,કારગિલ પેટ્રોલ પંપ સામે, અમદાવાદ – ૩૮૦૦૬૦.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

]]>
https://gu.wordpress.org/2017/02/18/wordpress-theme-unit-testing-and-giving-back-to-wordpress/feed/ 0
મીટઅપ: કેવી રીતે તમારા ઈકૉમેર્સ સ્ટોર ને ૧ કલાક કરતાં ઓછા સમય માં બનાવવુ https://gu.wordpress.org/2017/02/13/start-your-e-commerce-store-less-than-1-hour/ https://gu.wordpress.org/2017/02/13/start-your-e-commerce-store-less-than-1-hour/#respond Mon, 13 Feb 2017 10:56:22 +0000 https://gu.wordpress.org/?p=121

કેમ છો વૂ નિંજાસ,

ફેબ્રુઆરી ૨૦૧૭ માટે અમે કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારિત અમારી આગામી મીટઅપ તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭ જાહેર કરી રહ્યા છીએ.

“શું તમે છેલ્લા કેટલાક સમય થી એક ઑનલાઇન સ્ટોર બનાવવા નું વિચારો છો.પણ તે મુશ્કેલ છે, તે સમય લે છે અને મોંઘું છે.” આવું સાંભળેલું છે?

તો આ મીટઅપ તમને કેવી રીતે વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ નો ઉપયોગ કરીને તમારું પોતાનું સ્ટોર બનાવાય તે માટે નું માર્ગદર્શન પૂરું પાડે છે.

આ મીટઅપ કોના માટે છે.

  1. કોઈપણ કે જે ને વર્ડપ્રેસ સાથે કામ કરવું છે.
  2. કોઈપણ કે જે ને એક ઈકોમર્સ સાઇટ બનાવી છે.
  3. કોઈપણ કે જે ને વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ સાથે એક વેબસાઇટ બનાવી છે .

મીટઅપ માં જોડાવા માટે જરૂરીયાતો:

  1. કોઈ વાસ્તવિક પહેલાં નું જ્ઞાન જરૂરી નથી.
  2. વૂકૉમેર્સ નું કોઈ જ્ઞાન કે કેવી રીતે ઈકોમર્સ વેબસાઇટ બનાવાય તે પણ જરૂરી નથી.
  3. જો વર્ડપ્રેસ વિશે સામાન્ય જ્ઞાન હશે તો તે ઉપયોગી થશે.

આ મીટઅપ માં શું શીખીશું?

  1. ૧ કલાક કરતાં ઓછા સમય માં વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ નો ઉપયોગ કરી ને સ્ટોર કેવી રીતે બનાવવું.
  2. કેવી રીતે તમારું પોતાનું ઈકોમર્સ સ્ટોર બનાવવું અને ચલાવું.
  3. કેવી રીતે વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ કામ કરે છે એ જાણવા માટે.
  4. તમને પ્રોડક્ટ કેવી રીતે ઉમેરવી, કૂપન્સ કેવી રીતે બનાવવા, પોસ્ટેજ ખર્ચ કેવી રીતે લગાડવો વગેરે જાણવા મળશે
  5. જાણો કેવી રીતે તમે સંલગ્ન પ્રોડક્ટ વેચવા માટે એક વેબપેજ નો ઉપયોગ કરી શકો છો
    અને બીજું ઘણું બધું…

તારીખ :
૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭

સમય:
૧૦ઃ૩૦ AM – ૧ઃ૦૦ PM રવિવાર.

સ્થળ:
મલ્ટિડોટ્સ સોલ્યૂશન પ્રા. લિમિટેડ
સી ૨૦૨, ગણેશ મેરિડીયન સોલા બ્રિજ નજીક, એસ જી .હાઈવે, સોલા – ૩૮૦૦૬૦, અમદાવાદ.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

]]>
https://gu.wordpress.org/2017/02/13/start-your-e-commerce-store-less-than-1-hour/feed/ 0
વર્ડપ્રેસ ૪.૭ “વોન” https://gu.wordpress.org/2016/12/06/wordpress-4-7-vaughan/ https://gu.wordpress.org/2016/12/06/wordpress-4-7-vaughan/#respond Tue, 06 Dec 2016 21:13:45 +0000 https://gu.wordpress.org/?p=88 આવૃત્તિ વર્ડપ્રેસ ૪.૭, સુપ્રસિદ્ધ જાઝ ગાયક સારાહ “Sassy” વોન ના માનમાં “વોન” નામ આપવામાં આવ્યું છે, જે ડાઉનલોડ કરવા અથવા તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડ માં સુધારા માટે ઉપલબ્ધ છે. વર્ડપ્રેસ ૪.૭ તમને તમારી સાઇટ સ્થાપવા માટે મદદ કરે છે જે રીતે તમે તેને કરવા માંગો છો.


પ્રસ્તુત છે ટ્વેન્ટી સેવન્ટીન

નવી મૂળભૂત થીમ ફીચર્ડ ચિત્રો અને વિડિઓ હેડરો સાથે જીવન માટે તમારી સાઇટ લાવે છે.

ટ્વેન્ટી સેવન્ટીન બિઝનેસ સાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઘણા વિભાગો સાથે વૈવિધ્યપૂર્ણ ફ્રન્ટ પેજ દર્શાવે છે. વિજેટ, નેવિગેશન, સામાજિક મેનુઓ, લોગો, કસ્ટમ રંગ, અને વધુ સાથે વ્યક્તિગત કરો. ૨૦૧૭ માટે અમારી મૂળભૂત થીમ ઘણી ભાષાઓમાં શ્રેષ્ઠ કામ કરે છે, કોઈપણ ઉપકરણ પર, અને વ્યાપક વપરાશકર્તાઓ શ્રેણી માટે.


તમારી સાઇટ, તમારો માર્ગ

એક અવિરત વર્કફ્લો માં તમારા બધા ફેરફારો જીવંત પૂર્વાવલોકનો સાથે વર્ડપ્રેસ ૪.૭ પ્રારંભિક થીમ સુયોજન માટે મદદ કરવા કસ્ટમાઈઝર માં નવા લક્ષણો ઉમેરે છે.

થીમ સ્ટાર્ટર સામગ્રી

તમને સ્થાપન કરવા માટે એક મજબૂત આધાર આપે છે, દરેક થીમ્સ સ્ટાર્ટર સામગ્રી આપી શકે છે. જ્યારે તમે તમારી નવી સાઇટ કસ્ટમાઇઝ કરવા માટે જાઓ છો ત્યારે તે દેખાય છે. જેમ કે શ્રેષ્ઠ સ્થાન પર એક બિઝનેસ માહિતી વિજેટ મૂકવું, સામાજિક ચિહ્ન કડીઓ સાથે નમૂના મેનુ, સુંદર ચિત્રો સાથે સંપૂર્ણ સ્ટેટીક ફ્રન્ટ પેજ. ચિંતા કરશો નહીં – નવું કંઈ જીવંત સાઇટ પર દેખાશે નહિ જ્યાં સુધી તમે તમારી પ્રારંભિક થીમ સુયોજન પ્રકાશિત અને સેવ કરવા માટે તૈયાર ના હોવ.

શૉર્ટકટ્સ સંપાદિત કરો

દૃશ્યમાન ચિહ્નો જે તમને બતાવવા માટે કે તમારી સાઇટ ના કયા ભાગો બદલી શકાય છે જ્યારે જીવંત પૂર્વાવલોકન દેખાય છે. શોર્ટકટ પર ક્લિક કરો અને સીધા સંપાદન કરવા માટે જાઓ. સ્ટાર્ટર સામગ્રી સાથે જોડી બનાવી, ઝડપથી તમારી સાઇટ કસ્ટમાઇઝ કરવાનુંપ્રારંભ કરો.

વિડિઓ હેડર્સ

તમારી સામગ્રી પ્રદર્શન કરવા માટે ક્યારેક મૂવિંગ હેડર છબી તરીકે વાતાવરણીય વિડિઓની જરૂર છે; આગળ વધો અને તે ટ્વેન્ટી સેવન્ટીન સાથે કરવાનો પ્રયાસ કરો. અમુક વિડીયો પ્રેરણાની જરૂર છે? ડાઉનલોડ અને ઉપયોગ માટે ઉપલબ્ધ વિડિઓ હેડરો સાથે સાઇટ્સ માટે શોધવાનો પ્રયાસ કરો.

મેનુ બનાવવું સરળ

સાઇટ્સ માટે ઘણા મેનુઓ, તમારી સાઇટ ના પેજ પર લિંક્સ સમાવે છે, પરંતુ શું થાય છે જો તમારી પાસે હજુ સુધી કોઇ પણ પેજ ન હોય ત્યારે? હવે કસ્ટમાઈઝર છોડી અને તમારા ફેરફારો ત્યાગ કરવાના બદલે તમે મેનુ બનાવતી વખતે નવા પેજ ઉમેરી શકો છો. એકવાર તમે તમારા કસ્ટમાઇઝેશન પ્રકાશિત કર્યા પછી, નવા પેજ સામગ્રી ઉમેરવા માટે તૈયાર હશે.

કસ્ટમ સીએસએસ(CSS)

ક્યારેક તમારે માત્ર તમારી સાઇટ પરફેક્ટ બનાવવા માટે થોડા દ્રશ્ય ફેરફાર કરવાની જરૂર હોય છે. વર્ડપ્રેસ ૪.૭ તમને કસ્ટમ સીએસએસ(CSS) ઉમેરવા અને તરત જ તમારા ફેરફારો કેવી રીતે તમારી સાઇટ પર અસર કરે છે તે જોવા માટે પરવાનગી આપે છે. લાઇવ પૂર્વદર્શન તમને પેજ રીફ્રેશ વગર ઝડપથી કામ કરવા માટે પરવાનગી આપે છે.

પીડીએફ(PDF) થંબનેલ પૂર્વાવલોકનો

તમારા દસ્તાવેજ સંગ્રહ વહીવટ વર્ડપ્રેસ ૪.૭ સાથે સરળ છે. પીડીએફ(PDF) અપલોડ કરી થંબનેલ ચિત્રો પેદા કરશે, જેથી તમને વધુ સરળતાથી તમારા બધા દસ્તાવેજો વચ્ચે તફાવત બતાવી શકે છે.

તમારી ભાષામાં ડેશબોર્ડ

તમારી સાઇટ એક જ ભાષામાં છે એનો એ અર્થ એ નથી કે બધા તેમના સંચાલન મદદ માટે તે ભાષા પસંદ કરે. તમારી સાઇટ પર વધુ ભાષાઓ ઉમેરો અને વપરાશકર્તા ભાષા વિકલ્પ તમારા વપરાશકર્તાઓ ની પ્રોફાઇલ્સ માં બતાવવામાં આવશે.


REST API કન્ટેન્ટ એન્ડપૉઇન્ટ્સ પરિચય

વર્ડપ્રેસ ૪.૭ પોસ્ટ્સ, ટિપ્પણીઓ, ટર્મ્સ, વપરાશકર્તાઓ, મેટા, અને સેટિંગ્સ માટે REST APIએન્ડપૉઇન્ટ્સ(endpoints) સાથે આવે છે.

કન્ટેન્ટ એંડપોઇન્ટ્સ, સ્પષ્ટ, ધોરણો આધારિત ઈન્ટરફેસ સાથે તમારા વર્ડપ્રેસ સાઇટ પર machine-readable બાહ્ય વપરાશ પૂરો પાડે છે. પ્લગિન્સ, થીમ્સ અને એપ્લિકેશન્સ દ્વારા સાઇટ્સ સાથે સંપર્કમાં આવવાની નવી અને નવીન પદ્ધતિઓ માટે માર્ગ પૂરો પાડે છે. ડેવલપમેન્ટ સાથે પ્રારંભ કરવા માટે તૈયાર? REST API માર્ગદર્શિકા તપાસો.


વધારે પ્રસન્ન ડેવલપર્સ 😊

પોસ્ટ પ્રકાર ટેમ્પ્લેટસ

બધા પોસ્ટ પ્રકારો માટે પેજ ટેમ્પ્લેટ કાર્યક્ષમતા વધારીને, થીમ ડેવેલપર્સ પાસે વર્ડપ્રેસ ટેમ્પ્લેટ અધિશ્રેણી સાથે વધુ ફ્લેક્સિબિલિટી હોય છે.

વધુ થીમ API ગુડીઝ

થીમ ડેવેલપર્સ માટે વર્ડપ્રેસ ૪.૭ નવા ફંક્શન્સ, હુક્સ, અને વર્તન નો સમાવેશ કરે છે.

કસ્ટમ બલ્ક ક્રિયાઓ

કોષ્ટકો ની યાદી, હવે બલ્ક સંપાદિત અને કાઢી નાખો વિકલ્પો સાથે.

WP_Hook

એક્શન્સ અને ફિલ્ટર્સ કોડ માં ફેરફારો કર્યા છે, સાથે ભૂલો પણ સુધારી છે.

સેટિંગ્સ રજીસ્ટ્રેશન API

register_setting() ને ઉન્નત બનાવવા માં આવી છે જેમાં પ્રકાર, વર્ણન, અને REST API દૃશ્યતા નો સમાવેશ થાય છે.

કસ્ટમાઇઝ ચેન્જસેટ(changesets)

કસ્ટમાઇઝ ચેન્જસેટ(changesets) સુસંગત કસ્ટમાઈઝર માં ફેરફારો કરે છે જેમ કે સ્વતઃ ડ્રાફ્ટ્સ સાચવવા. તેઓ પણ નવી ઉત્તેજક લક્ષણો બનાવે છે જેમ કે પ્રારંભિક સામગ્રી.

]]>
https://gu.wordpress.org/2016/12/06/wordpress-4-7-vaughan/feed/ 0